પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

ગુરુવાર, 9 જુલાઈ, 2020

ધોરણ-૮ વિજ્ઞાન અને ટેક્નોલોજી ઓનલાઇન એકમ કસોટી


ધોરણ-૮, એકમ - ૧, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૨, સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૩, સંશ્લેષિત(કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૪, ધાતુ-અધાતુ

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૫, કોલસો અને પેટ્રોલીયમ

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૬, દહન અને જ્યોત

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૭, વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૮, કોષ રચના અને કાર્યો

અહિ ક્લિક કરો.

ધોરણ-૮, એકમ - ૯, પ્રાણીઓમાં પ્રજનન

અહિ ક્લિક કરો.