પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ

વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ :~> (1) મહેતા કુંજ શિતલકુમાર, ધોરણ-૨, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વાદન વિભાગમાં જિલ્લા કક્ષાએ -- પ્રથમ, :~> (2) મહેતા કુંજ શિતલકુમાર, ધોરણ-૨, વાર્તા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ, :~> (3) મહેતા કુંજ શિતલકુમાર, ધોરણ-૨, કલા મહાકુંભ અંતર્ગત વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ તૃતીય, :~> (4) મહેતા હેત ભાવેશકુમાર ધોરણ-૩, કલા મહાકુંભ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ તૃતીય, :~> (5) મહેતા ફેનીલ મુકેશભાઈ ધોરણ-૫, વાર્તા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય, :~> (6) મહેતા ફેનીલ મુકેશભાઈ ધોરણ-૫, ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ, :~> (7) ધવલ કાજલ હરિલાલ, ધોરણ-૬, ખેલ મહાકુંભ માં ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ 100 મીટર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ, :~> (8) મહેતા હેત ભાવેશકુમાર ધોરણ-૩, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય, :~> (9)મહેતા હેમ ભાવેશકુમાર ધોરણ-૩, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સર્જનાત્મક અભિવ્યક્તિમાં જિલ્લા કક્ષાએ તૃતીય

Showing posts with label NMMS. Show all posts
Showing posts with label NMMS. Show all posts

Thursday, February 15, 2024

NMMS-2024 EXAM NOTIFICATION (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના-૨૦૨૪)

 NMMS પરીક્ષા માટે

(૧) ૨૦/૦૨/૨૦૨૪ થી ૨૮/૦૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરાશે.

(૨) ૦૭/૦૪/૨૦૨૪ ના રોજ પરીક્ષા યોજાશે

(૩) વાલીની વાર્ષિક આવક રૂપિયા ૩૫૦૦૦૦/- ત્રણ લાખ પચાસ હજારથી વધવી ના જોઈએ. આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.

(૪) પરીક્ષા ફી રૂપિયા ૭૦/- રહેશે. અનુસચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ફી રૂપિયા ૫૦/- ચુકવવાની રહેશે.

(૫) કુલ ૧૮૦ ગુણનું પેપર. જે પૈકી ૯૦ ગુણ તાર્કિક ગણતરીના. બાકીના ૯૦ ગુણ શૈક્ષણિક યોગ્યતાના. જેમા ધોરણ ૭ અને ધોરણ ૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ ૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ ૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

જરૂરી પ્રમાણપત્રોઃ 

(૧) વિદ્યાર્થીના આધારકાર્ડની કોપી 

(૨) સક્ષમ અધિકારી દ્વારા કાઢવામાં આવેલ આવકના દાખલાની પ્રમાણિત નકલ 

(૩) ધોરણ ૭ ની માર્કશીટ 

(૪) સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી દ્વારા આપેલ જાતિના અંગેના પ્રમાણપત્રની નકલ (માત્ર એસ.સી. , એસ.ટી બાળકો માટે) 

(૫) પાસપોર્ટ સાઈઝ ફોટો અથવા તાજેતરનો ક્લીન મોબાઈલ  ફોટો 

(૬) કોરા કાગળમા બાળકની સહી

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો. 

ONLINE APPLY CLICK HERE

Saturday, February 6, 2021

NMMS પરીક્ષાની તૈયારી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ટેસ્ટ 06/02/2021

 NMMS પરીક્ષા માટે ટેસ્ટ. નીચેની લિંક પરથી ટેસ્ટ આપી શકાશે.

તા. 06/02/2021ની ટેસ્ટ આપવા માટે  અહીં ક્લિક કરો.

▪️ *પરીક્ષા આપવા માટેના સ્ટેપ*

👉 સૌ પ્રથમ તમારો જીલ્લો અને તાલુકો સીલેકટ કરવાનો રહેશે.

👉 ત્યારબાદ 7 અંકનો તમારો NMMS ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.

❓ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નો જોઈ શકસો.

કન્ફર્મેશન નંબર ન હોય તો તમારા શિક્ષક પાસેથી મેળવી લેશો.

👌🏼NMMS પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આજની ટેસ્ટમા જોડાય તે માટે દરેક વિદ્યાર્થીઓ ને લીંક મોકલશો.

Saturday, January 30, 2021

NMMS પરીક્ષાની તૈયારી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ટેસ્ટ 30/01/2021

NMMS પરીક્ષા માટે ટેસ્ટ. નીચેની લિંક પરથી ટેસ્ટ આપી શકાશે.

તા. 30/01/2021ની ટેસ્ટ આપવા માટે  અહીં ક્લિક કરો.

▪️ *પરીક્ષા આપવા માટેના સ્ટેપ*

👉 સૌ પ્રથમ તમારો જીલ્લો અને તાલુકો સીલેકટ કરવાનો રહેશે.

👉 ત્યારબાદ 7 અંકનો તમારો NMMS ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.

❓ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નો જોઈ શકસો.

કન્ફર્મેશન નંબર ન હોય તો તમારા શિક્ષક પાસેથી મેળવી લેશો.

👌🏼NMMS પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આજની ટેસ્ટમા જોડાય તે માટે દરેક વિદ્યાર્થીઓ ને લીંક મોકલશો.

Saturday, January 23, 2021

NMMS પરીક્ષાની તૈયારી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ટેસ્ટ 23/01/2021

NMMS પરીક્ષા માટે ટેસ્ટ 3 વાગ્યે થી શરૂ થઈ ગયેલ છે. નીચેની લિંક પરથી ટેસ્ટ આપી શકાશે.

  ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

▪️ *પરીક્ષા આપવા માટેના સ્ટેપ*

👉 સૌ પ્રથમ તમારો જીલ્લો અને તાલુકો સીલેકટ કરવાનો રહેશે.

👉 ત્યારબાદ 7 અંકનો તમારો NMMS ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.

❓ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નો જોઈ શકસો.

કન્ફર્મેશન નંબર ન હોય તો તમારા શિક્ષક પાસેથી મેળવી લેશો.

👌🏼NMMS પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આજની ટેસ્ટમા જોડાય તે માટે દરેક વિદ્યાર્થીઓ ને લીંક મોકલશો.

Saturday, January 16, 2021

GCERT, ગાંધીનગર અને SEB દ્વારા NMMS ની ઓનલાઇન ટેસ્ટની પૂર્વ તૈયારી માટે પરીક્ષા

🔴 GCERT, ગાંધીનગર અને SEB દ્વારા NMMS ની ઓનલાઇન ટેસ્ટની પૂર્વ તૈયારી શરૂ કરવામાં આવી છે.

🔵 ધોરણ : 8 નાં બાળકો NMMS ની તૈયારી માટે નીચેની લીંક પર કલીક કરીને પરીક્ષા આપી શકશે.

📲 NMMS ટેસ્ટ : 4 📲

📲 NMMS ટેસ્ટ : 3 📲 

📲 NMMS ટેસ્ટ : 2 📲

📲 NMMS ટેસ્ટ : 1 📲

NMMS પરીક્ષાની તૈયારી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ટેસ્ટ 16/01/2021

 NMMS પરીક્ષા માટે ટેસ્ટ 3 વાગ્યે થી શરૂ થઈ ગયેલ છે. નીચેની લિંક પરથી ટેસ્ટ આપી શકાશે.
  ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો.

▪️ *પરીક્ષા આપવા માટેના સ્ટેપ*

👉 સૌ પ્રથમ તમારો જીલ્લો અને તાલુકો સીલેકટ કરવાનો રહેશે.

👉 ત્યારબાદ 7 અંકનો તમારો NMMS ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.

❓ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નો જોઈ શકસો.

કન્ફર્મેશન નંબર ન હોય તો તમારા શિક્ષક પાસેથી મેળવી લેશો.

👌🏼NMMS પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આજની ટેસ્ટમા જોડાય તે માટે દરેક વિદ્યાર્થીઓ ને લીંક મોકલશો.

Saturday, January 9, 2021

NMMS પરીક્ષાની તૈયારી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ટેસ્ટ 09/01/2021