પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ

વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ :~> (1) મહેતા કુંજ શિતલકુમાર, ધોરણ-૨, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વાદન વિભાગમાં જિલ્લા કક્ષાએ -- પ્રથમ, :~> (2) મહેતા કુંજ શિતલકુમાર, ધોરણ-૨, વાર્તા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ, :~> (3) મહેતા કુંજ શિતલકુમાર, ધોરણ-૨, કલા મહાકુંભ અંતર્ગત વાદન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ તૃતીય, :~> (4) મહેતા હેત ભાવેશકુમાર ધોરણ-૩, કલા મહાકુંભ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ તૃતીય, :~> (5) મહેતા ફેનીલ મુકેશભાઈ ધોરણ-૫, વાર્તા સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય, :~> (6) મહેતા ફેનીલ મુકેશભાઈ ધોરણ-૫, ખેલ મહાકુંભ અંતર્ગત ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ, :~> (7) ધવલ કાજલ હરિલાલ, ધોરણ-૬, ખેલ મહાકુંભ માં ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ 100 મીટર સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ, :~> (8) મહેતા હેત ભાવેશકુમાર ધોરણ-૩, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય, :~> (9)મહેતા હેમ ભાવેશકુમાર ધોરણ-૩, બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સર્જનાત્મક અભિવ્યક્તિમાં જિલ્લા કક્ષાએ તૃતીય

Showing posts with label રિઝલ્ટ. Show all posts
Showing posts with label રિઝલ્ટ. Show all posts

Saturday, April 29, 2023

વર્ષ ૨૦૨૨-૨૩ વાર્ષિક પરિક્ષા ધોરણ ૩ થી ૮નું પરિણામ


  વર્ષ ૨૦૨૨-૨૩ વાર્ષિક પરિક્ષા ધોરણ ૩ થી ૮નું પરિણામ જોવા માટે

 

Tuesday, May 12, 2020

વર્ષ ૨૦૧૯-૨૦ વાર્ષિક પરીક્ષા ધોરણ ૩ થી ૮ રીઝલ્ટ જુઓ....

નોંધ :- ધોરણ ૪ માં હિન્દી અને અંગ્રેજીમાં 60 ગુણ માંથી મેળવેલ ગુણ અને 
ધોરણ ૫ માં હિન્દી અને અંગ્રેજીમાં 160 ગુણ માંથી મેળવેલ ગુણ આપેલ છે તે મુજબ ગણતરીમાં લેવાં.