💥 *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.22-01-2022*👨🏻💻
નમસ્કાર,
સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક કસોટી 22-01-2022* માં આપની શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો..
*સ્વમૂલ્યાંકન સાપ્તાહિક ક્વિઝ તા.22/01/2022ની ના *ધોરણ તથા વિષયવાર સમય પત્રક*
સ્વમૂલ્યાંકન 2.0 માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો..
જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ
➜ https://wa.me/918595524523?text=Hello
જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર
➜ https://wa.me/918595524502?text=Hello
જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા
➜ https://wa.me/918595524501?text=Hello
જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ
➜ https://wa.me/918595524503?text=Hello
*⚠️દરેક વિદ્યાર્થીએ આ કસોટી પૂર્ણ કરવાની છે.*
તમારો આભાર! ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો