વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ
Monday, March 21, 2022
આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી
શ્રી કરસનપર પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વન વિભાગના અધિકારી જાડેજા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. વન વિભાગના કાસમભાઈ તેમજ શાળાના ગુરુજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
No comments:
Post a Comment