વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ
Monday, September 11, 2023
માહી ડેરીના પ્રતિનિધિશ્રીઓ દ્વારા કરશનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સુંદર મજાની માહિતી આપવામાં આવી. વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી અને ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ગિફ્ટ આપવામાં આવી.
No comments:
Post a Comment