વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ
Monday, July 8, 2024
શ્રી એસ. જે. અસવાર-પ્રાંત અધિકારી સાહેબશ્રી લાલપુર/જામજોધપુર દ્વારા શ્રી કરશનપર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી. દરેક ધોરણના વિદ્યાર્થીઓની મુલાકાત લઇ તેમની સિદ્ધિ - મર્યાદા તપાસવામાં આવી.
No comments:
Post a Comment