શ્રી કરશનપર પ્રાથમિક શાળા, તા.શા.સોનવડીયા, સી.આર.સી.સોનવડીયા. તા.જામજોધપુર, જી.જામનગર, ગુજરાત
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ" ઓનલાઇન ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ઇ-સર્ટીફિકેટ ઇ-મેઇલ મારફત મળશે.
A4 સાઈઝના કાગળમાં ચિત્ર દોરી રંગ પુરીને ફોટો પાડી નીચે આપેલા ગુગલ ફોર્મમાં વિગતો ભરી ફોટો અપલોડ કરવો.
Post a Comment
No comments:
Post a Comment