વર્ષ ૨૦૨૩-૨૪માં બાળકોએ વિવિધ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ
Saturday, October 8, 2022
વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ જેમાં એક થી ત્રણ નંંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ.
No comments:
Post a Comment