પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

મંગળવાર, 22 ડિસેમ્બર, 2020

શાળા કક્ષાએ મોનિટરિંગ અંતર્ગત મુલાકાતે એસ.એસ.એ. ટીમ જામનગર


 

જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સમગ્ર શિક્ષા અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો ૨૦૨૦ પોસ્ટર સ્પર્ધામાં કલસ્ટર કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલી વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને બોલપેનનું ઈનામ





 

બુધવાર, 16 ડિસેમ્બર, 2020

ડિસેમ્બર માસમાં ધોરણ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત લેટેસ્ટ પરિપત્ર

 ડિસેમ્બર માસમાં ધોરણ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત લેટેસ્ટ પરિપત્ર

કઈ તારીખે એકમ કસોટી લેવાશે ❓

જાણો કઈ તારીખે ક્યા વિષયનું પેપર લેવાશે ❓



FEET INDIA SCHOOL WEEK 2020 PARTICIPANTS CERTIFICATE

 












સોમવાર, 7 ડિસેમ્બર, 2020

Indian Armed Forces Flag Day (ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ) Quiz Competition 2020

નીચે કુલ ૧૦ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે  ૮ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

રવિવાર, 6 ડિસેમ્બર, 2020

Fit India Freedom Quiz Competition 2020

નીચે કુલ ૨૦ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૧૬ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.

શુક્રવાર, 4 ડિસેમ્બર, 2020

Indian Navy Day Quiz Competition 2020

નીચે કુલ ૧૫ પ્રશ્નો આપેલ છે બધાજ પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે અને દરેક પ્રશ્નના ૨(બે) માર્ક્સ છે 

૪૦% થી વધુ એટલે કેે ૧૨ માર્કસથી વધુ માર્કસ  મેળવનારને આકર્ષક ઇ-સર્ટીફીકેટ ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે.