પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2024

NMMS-2024 EXAM NOTIFICATION (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના-૨૦૨૪)







 NMMS પરીક્ષા માટે

(૧) ૨૦/૦૨/૨૦૨૪ થી ૨૮/૦૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરાશે.

(૨) ૦૭/૦૪/૨૦૨૪ ના રોજ પરીક્ષા યોજાશે

(૩) વાલીની વાર્ષિક આવક રૂપિયા ૩૫૦૦૦૦/- ત્રણ લાખ પચાસ હજારથી વધવી ના જોઈએ. આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે.

(૪) પરીક્ષા ફી રૂપિયા ૭૦/- રહેશે. અનુસચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને ફી રૂપિયા ૫૦/- ચુકવવાની રહેશે.

(૫) કુલ ૧૮૦ ગુણનું પેપર. જે પૈકી ૯૦ ગુણ તાર્કિક ગણતરીના. બાકીના ૯૦ ગુણ શૈક્ષણિક યોગ્યતાના. જેમા ધોરણ ૭ અને ધોરણ ૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે. ધોરણ ૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ અને ધોરણ ૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

જરૂરી પ્રમાણપત્રોઃ 

(૧) વિદ્યાર્થીના આધારકાર્ડની કોપી 

(૨) સક્ષમ અધિકારી દ્વારા કાઢવામાં આવેલ આવકના દાખલાની પ્રમાણિત નકલ 

(૩) ધોરણ ૭ ની માર્કશીટ 

(૪) સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રી દ્વારા આપેલ જાતિના અંગેના પ્રમાણપત્રની નકલ (માત્ર એસ.સી. , એસ.ટી બાળકો માટે) 

(૫) પાસપોર્ટ સાઈઝ ફોટો અથવા તાજેતરનો ક્લીન મોબાઈલ  ફોટો 

(૬) કોરા કાગળમા બાળકની સહી


વધુ માહિતી માટે અહિ ક્લિક કરો. 


ONLINE APPLY CLICK HERE



શનિવાર, 10 ફેબ્રુઆરી, 2024

"ઉજાસ ભણી" કાર્યક્રમ અંતર્ગત દિવ્યેશભાઇ ભટ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને "ભાવનાત્મક અને માનસિક આરોગ્ય" સંદર્ભમાં સુંદર માર્ગદર્શન આપ્યું.






 

"ઉજાસ ભણી" કાર્યક્રમ અંતર્ગત દિપલબેન રાવલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને "જેન્ડર સમાનતા" સંદર્ભમાં સુંદર માર્ગદર્શન આપ્યું.








ઉજાસ ભણી...UJAS BHANI... પરીપત્ર અને મોડ્યુલ

એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ભારત સરકારથી ૧૧ વિષયવસ્તુ નિયત કરેલ છે. જે પૈકી પ્રથમ સત્ર દરમિયાન નીચે જણાવેલ વિષય પર દરેક સરકારી શાળામાં ધોરણ-૬ થી ૧૨ ના બાળકો માટે સેશનનું આયોજન કરવાનું રહેશે.


ઉજાસ ભણી... કાર્યક્રમના અમલીકરણ બાબતનો પરિપત્ર 24/08/2023 :     ડાઉનલોડ કરો

પ્રસ્તાવના :      ડાઉનલોડ કરો

(1) તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ :     ડાઉનલોડ કરો

(2) ભાવનાત્મક અને માનસિક આરોગ્ય :     ડાઉનલોડ કરો

(3) આંતર વૈયક્તિક સંબંધો :     ડાઉનલોડ કરો

(4) મૂલ્યો અને નાગરિકતા :     ડાઉનલોડ કરો

(5) જેન્ડર સમાનતા :     ડાઉનલોડ કરો


જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા, વડોદરા તથા 

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા પ્રકાશિત

ઉજાસ ભણી ... કાર્યક્રમ મોડ્યુલ-૧      ડાઉનલોડ કરો

ઉજાસ ભણી ... કાર્યક્રમ મોડ્યુલ-૨      ડાઉનલોડ કરો