પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

મંગળવાર, 30 જાન્યુઆરી, 2024

જ્ઞાન સાધના નમૂનાની પ્રશ્નબૅંક


જ્ઞાન સાધના ની પરીક્ષા માટે તૈયારીની બુક ધોરણ-૮ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

જ્ઞાન સાધના 2023 નું પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


CET નમૂનાની પ્રશ્નબૅંક


તાર્કિક ક્ષમતા, ગણિત, ગુજરાતી, પર્યાવરણ , હિન્દી, અંગ્રેજી તમામની પ્રશ્ન બેંક

CET નમૂનાની પ્રશ્નબૅંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf

CET પ્રશ્નબેંક 1321 પ્રશ્ન સાથે સુરેન્દ્રનગર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf

CET પ્રશ્નબેંક ડાંગ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો pdf

ખેલમહાકુંભ ૨૦૨૪માં સ્વિમિંગ સ્પર્ધા, અન્ડર ૧૪, ફ્રી સ્ટાઇલ 100 મીટ (સીધી જિલ્લા કક્ષાએ) પ્રથમ નંબરે વિજેતા

 ખેલમહાકુંભ ૨૦૨૪
*સ્વિમિંગ સ્પર્ધા, અન્ડર ૧૪, ફ્રી સ્ટાઇલ 100 મીટર*
(સીધી જિલ્લા કક્ષાએ)
*શ્રી કરશનપર પ્રાથમિક શાળાની* ધોરણ ૬ની  વિદ્યાર્થીની ધવલ કાજલબેન હરીલાલ એ *પ્રથમ નંબરે* વિજેતા




સોમવાર, 29 જાન્યુઆરી, 2024

ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર સંચાલીત જામનગર શહેર / જિલ્લા(ગ્રામ્ય) કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ કરશનપર પ્રાથમિક શાળાને ગૌરવ અપાવતા તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન.

 ગુજરાત સરકારશ્રીનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર સંચાલીત જામનગર શહેર / જિલ્લા(ગ્રામ્ય) કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તેમજ ખેલ મહાકુંભમાં  જિલ્લા કક્ષાએ કરશનપર પ્રાથમિક શાળાને ગૌરવ અપાવતા તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન.


(1) મહેતા કુંજ શીતલ કુમાર, ધોરણ 2 @  વાદન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ


(2) મહેતા હેત ભાવેશકુમાર ધોરણ 3 @ વકૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ તૃતીય


(3) મહેતા હેમ ભાવેશકુમાર ધોરણ 3 @ સર્જનાત્મક અભિવ્યક્તિમાં જિલ્લા કક્ષાએ તૃતીય





 

વિદ્યાર્થીની ધોરણ ૧(એક)થી હાલ સુધીમાં કઇ કઇ શાળામાં અભ્યાસ કરેલ છે તે જાણો

 વિદ્યાર્થીની ધોરણ ૧(એક)થી હાલ સુધીમાં કઇ કઇ શાળામાં અભ્યાસ કરેલ છે તેની માહિતી મેળવવા માટે નીચે મુજબ પ્રોસેસ કરો.

એસ.એસ.એ.ની વેબસાઇટમાં જાઓ. Click Here

તેમાં ચાઇલ્ડ ટ્રેકિંગમાં જાઓ. Click Here

ચાઇલ્ડ ટ્રેકિંગમાં જમણી બાજુમાં આપેલ સર્ચ ચાઇલ્ડ વિથ યુનિક આઇડીમાં વિદ્યાર્થીના યુઆઇડી નંબર નાખી ગો બટન પર ક્લિક કરતા વિદ્યાર્થીની તમામ માહિતી જોવા મળશે.



નીચે મુજબ વિદ્યાર્થીની તમામ માહિતી જોવા મળશે.




Pariksha Pe Charcha (PPC) 2024

 

 


Pariksha Pe Charcha (PPC) 2024



Important Links:::