પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

સોમવાર, 18 સપ્ટેમ્બર, 2023

જિલ્લા કક્ષાએ બાળ વાર્તા સ્પર્ધામાં શાળાનું નામ રોશન કરતા બાળકો

 ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર આયોજિત જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા 2023 માં ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી કરસશનપર પ્રાથમિક શાળા તેમજ કરશનપર ગામને ગૌરવ અપાવતા અમારા વિદ્યાર્થીઓ.
(1) મહેતા કુંજ શિતલકુમાર , ધોરણ - 2 ( ફાઉન્ડેશનલ સ્ટેજ)- જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક
(2) મહેતા ફેનીલ મુકેશભાઈ ધોરણ - 5 ( પ્રિપેરેટરી સ્ટેજ) - જિલ્લા કક્ષાએ તૃતીય ક્રમાંક










શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2023

ફિટ ઈન્ડીયા કવિઝ 2023માં ભાગ લો અને જીતો ઇનામ

 


વાંચો ઓફિશિયલ માર્ગદર્શિકા

➜ http://bit.ly/3EItlsF

💸💸 ફિટ ઈન્ડીયા કવિઝમા ભાગ લેનારી શાળા અને વિદ્યાર્થીઓ માટે ઈનામની રકમ મળશે.


🥇 નેશનલ ચેમ્પીયન

શાળા માટે ઈનામ:: 25,00,000

વિદ્યાર્થી માટે ઈનામ:: 2,50,000


🥈 1st રનર અપ

શાળા માટે ઈનામ:: 15,00,000

વિદ્યાર્થી માટે ઈનામ:: 1,50,000


🥉 2nd રનર અપ

શાળા માટે ઈનામ:: 10,00,000

વિદ્યાર્થી માટે ઈનામ:: 1,00,000


અન્ય રાજયકક્ષાના મબલક ઈનામ.


આપની શાળા અને વિદ્યાર્થીઓનુ અચુક રજીસ્ટ્રેશન કરાવો.


પરિપત્ર અને રજીસ્ટ્રેશન માટેની માહિતી👇

http://bit.ly/3r6fmd7