પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

મંગળવાર, 23 ફેબ્રુઆરી, 2021

તારીખ 23/02/2021 હોમ લર્નિંગ વિડિયો


 

ફેબ્રુઆરી માસમાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજનમાં ફેરફાર કરવા બાબતનો પરિપત્ર. 22/02/2021




સોમવાર, 22 ફેબ્રુઆરી, 2021

પ્રથમસત્ર નિદાન કસોટી ૨૦૨૧ના ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોના સમાન પરીક્ષાના સમયપત્રક અને તે અંગે જરૂરી સુચના બાબતનો પરિપત્ર. 22/02/2021





 

તારીખ 22/02/2021 હોમ લર્નિંગ વિડિયો


 

શનિવાર, 13 ફેબ્રુઆરી, 2021

તારીખ 13/02/2021 હોમ લર્નિંગ વિડિયો

 

 

રાજ્યમાં આવેલ તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વર્ગો ચાલુ કરવા બાબતનો પરિપત્ર. 13/02/2021





 

શનિવાર, 6 ફેબ્રુઆરી, 2021

NMMS પરીક્ષાની તૈયારી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ટેસ્ટ 06/02/2021

 NMMS પરીક્ષા માટે ટેસ્ટ. નીચેની લિંક પરથી ટેસ્ટ આપી શકાશે.

તા. 06/02/2021ની ટેસ્ટ આપવા માટે  અહીં ક્લિક કરો.

▪️ *પરીક્ષા આપવા માટેના સ્ટેપ*

👉 સૌ પ્રથમ તમારો જીલ્લો અને તાલુકો સીલેકટ કરવાનો રહેશે.

👉 ત્યારબાદ 7 અંકનો તમારો NMMS ફોર્મ ભર્યાનો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે.

❓ત્યારબાદ પરીક્ષાના પ્રશ્નો જોઈ શકસો.

કન્ફર્મેશન નંબર ન હોય તો તમારા શિક્ષક પાસેથી મેળવી લેશો.


👌🏼NMMS પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ આજની ટેસ્ટમા જોડાય તે માટે દરેક વિદ્યાર્થીઓ ને લીંક મોકલશો.

તારીખ 06/02/2021 હોમ લર્નિંગ વિડિયો


 

સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021

કંપાસપેટીના સાધનો અને તેના ઉપયોગો







 

તારીખ 01/02/2021 હોમ લર્નિંગ વિડિયો