પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021

જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર 2020-21


પરિક્ષા તારીખ 11/08/2021નું પરિણામ

■ સંસ્થા:- જવાહર નવોદય વિદ્યાલય
■ સ્ટેટ્સ:- પરિણામ

🔹 તમારું વ્યક્તિગત પરિણામ જોવા માટે / તમારી શાળાના વિધાર્થીઓનું પરિણામ જાણો
 

✍🏻 પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તાલુકા કક્ષાએ નિબંધ સ્પર્ધા માં પ્રથમ અને વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવતા શ્રી કરશનપર પ્રાથમિક શાળાના બાળકો

 



શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

Whatsapp સ્વમૂલ્યાંકન

  

🪀  ધોરણ 3 થી 10 ના વિદ્યાર્થીઓ માટે whatsapp પરીક્ષા નવા ધોરણ અપડેટ થઈ ગયા છે


સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત હવે વિદ્યાર્થીઓના ધોરણ અપડેટ થયેલ છે તેમજ ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમના ચાઇલ્ડ આઈડી મુજબ રજીસ્ટ્રેશન થશે.


જિલ્લાવાર નંબર આ મુજબ છે.


ધોરણ 3 થી 10


જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ

https://wa.me/918595524523?text=Hello


જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર

https://wa.me/918595524502?text=Hello


જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા

https://wa.me/918595524501?text=Hello


જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ

https://wa.me/918595524503?text=Hello


🙏હાલ આ પરીક્ષા શરુ છે માટે ધોરણ ૩ થી 10 ના દરેક વિદ્યાર્થી સુધી આ મેસેજ જરૂર પહોચાડો

મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2021

જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે 2021-22

જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે 2021-22

🔴હાલમાં ધોરણ 5 મા ભણતા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે


⚪ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 31-10-2021


⚫ પ્રવેશ પરીક્ષા 09 એપ્રિલ 2022 ના રોજ યોજાશે.


 👉 ઓનલાઇન અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો.

👉  School certificate Download xls file Click Here