પૃષ્ઠો

HOME

અમારી શાળાની સુવિધાઓ :~>પહેલા અને બીજા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા ભાર વગરનું ભણતર :~>૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ :~>''જ્ઞાનકુંજ પ્રોજેકટ'' (સ્માર્ટ કલાસ) ના માધ્યમથી શિક્ષણ :~>આધુનિક કોમ્પ્યુટર લેબ :~>બાળકની પ્રગતિની અને ગેરહાજરીની જાણ વાલીઓને એસ.એમ.એસ. દ્વારા :~>૧૦૦૦થી વધુ પુસ્તક ધરાવતી લાઈબ્રેરી :~> મફત પાઠયપુસ્તક સહાય :~> તમામ બાળકોને ગણવેશ સહાય અને શિષ્યવૃતિ સહાય :~> દર વર્ષે શાળા આરોગ્ય તપાસ :~>બાયસેગ દ્વારા એકમોનુ શિક્ષણ :~> સતત વાલી સંપર્ક :~> દર અઠવાડીયે ટેસ્ટ :~> સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન :~> વિદ્યાદીપ યોજના અંતર્ગત દરેક બાળકને રૂપિયા પ૦૦૦૦/- નું વિમા કવચ, શાળાની સિધ્ધિઓ :~> વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિજ્ઞાનમેળામાં સીઆરસી અને તાલુકા કક્ષાએ :~> NMMSમાં પ વિદ્યાર્થીઓ અને PSEમાં ૭ વિદ્યાર્થીઓ પાસ, શાળામાં ચાલતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ :~> પ્રાર્થના સભામાં વિવિધતા જેમકે દરરોજ અલગ અલગ પ્રાર્થના, વિજ્ઞાનની પ્રવૃતિ, જુદા જુદા વિષયના નિબંધ વગેરે :~> વિશેષ દિનની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, રમત ગમત, તહેવારોની ઉજવણી :~> આપના સંતાનોના સોનેરી ભવિષ્ય માટે અમારી શાળાની અવશ્ય મુલાકાત લો. :~> સંપર્ક :- ધોરણ ૧થી૮માં વિના મૂલ્યે પ્રવેશ માટે અમારી શ્રી કરશનપર પ્રાથમિક શાળાના આચાર્ય તથા શિક્ષકોનો સંપર્ક કરો.

શનિવાર, 29 જાન્યુઆરી, 2022

સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.29-01-2022

 💥 *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.29-01-2022*👨🏻‍💻

નમસ્કાર,
સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત  *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક કસોટી 29-01-2022* માં  આપની શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો..
 
*સ્વમૂલ્યાંકન સાપ્તાહિક  ક્વિઝ તા.29/01/2022ની ના *ધોરણ તથા વિષયવાર સમય પત્રક*

સ્વમૂલ્યાંકન 2.0 માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો..

જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ

➜ https://wa.me/918595524523?text=Hello

જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર

➜ https://wa.me/918595524502?text=Hello

જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા

➜ https://wa.me/918595524501?text=Hello

જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ

➜ https://wa.me/918595524503?text=Hello

*⚠️દરેક વિદ્યાર્થીએ આ કસોટી પૂર્ણ કરવાની છે.*

તમારો આભાર! ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ !

શનિવાર, 22 જાન્યુઆરી, 2022

સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.22-01-2022

💥 *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.22-01-2022*👨🏻‍💻

નમસ્કાર,
સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત  *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક કસોટી 22-01-2022* માં  આપની શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો..
 
*સ્વમૂલ્યાંકન સાપ્તાહિક  ક્વિઝ તા.22/01/2022ની ના *ધોરણ તથા વિષયવાર સમય પત્રક*

સ્વમૂલ્યાંકન 2.0 માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો..

જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ

➜ https://wa.me/918595524523?text=Hello

જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર

➜ https://wa.me/918595524502?text=Hello

જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા

➜ https://wa.me/918595524501?text=Hello

જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ

➜ https://wa.me/918595524503?text=Hello

*⚠️દરેક વિદ્યાર્થીએ આ કસોટી પૂર્ણ કરવાની છે.*

તમારો આભાર! ચાલો આપણે શીખવાનું ચાલુ રાખીએ !

શનિવાર, 8 જાન્યુઆરી, 2022

રાજયમાં આવેલ તમામ બોર્ડની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય અંગે સુચના બાબતનો પરિપત્ર. 07/01/2022

સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.08-01-2022

💥 *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક ક્વિઝ તા.08-01-2022*👨🏻‍💻

નમસ્કાર,
સમગ્ર શિક્ષા દ્વારા શરૂ કરાયેલ હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત  *સ્વમૂલ્યાંકન 2.0 સાપ્તાહિક કસોટી 18-12-2021* માં  આપની શાળાના તમામ વિદ્યાર્થીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો..
*સ્વમૂલ્યાંકન સાપ્તાહિક  ક્વિઝ તા.08/01/2022ની ના *ધોરણ તથા વિષયવાર સમય પત્રક*
ધોરણ 3  - *ગણિત અને પર્યાવરણ*
ધોરણ 4 - *પર્યાવરણ અને ગુજરાતી*
ધોરણ 5 - *ગુજરાતી અને હિન્દી*
ધોરણ 6 - *વિજ્ઞાન અને હિન્દી*
ધોરણ 7 - *પર્યાવરણ અને સા.વિજ્ઞાન*
ધોરણ 8 - *ગુજરાતી અને હિન્દી*
ધોરણ 9 - *ગણિત અને સા.વિજ્ઞાન*
ધોરણ 10 - *ગણિત અને હિન્દી*